ચેન્નઈ સુપર કિંગ્સ પાંચમી વખત આઈપીએલ વિજેતા બન્યું.

સીએસકેએ ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવ્યું.

પર્પલ કેપ, મોહમ્મદ શમી, 28 વિકેટ, 10 લાખ રૂપિયા

ઓરેન્જ કેપ, શુભમન ગિલ, 890 રન, 10 લાખ રૂપિયા

મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન, શુભમન ગિલ, સૌથી વધુ ફેંટેસી પોઇન્ટ, 10 લાખ

ઈમર્જિંગ પ્લેયર ફ ધ સીઝન, યશસ્વી જયસ્વાલ, 625 રન, 10 લાખ રૂપિયા

કેચ ઓફ ધ સીઝન, રાશિદ ખાન, 10 લાખ રૂપિયા (કાઇલ મેયર્સનો અકલ્પનીય કેચ પકડ્યો હતો)

ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ, ડેવોન કોનવે, 1 લાખ રૂપિયા (ફાઇનલમાં 47 રન બનાવ્યા)

ચેન્નઈની જીતમાં જાડેજાની મહત્વની ભૂમિકા રહી. તેણે છેલ્લા બોલ પર ફોર મારી જીત અપાવી હતી.

જાડેજાએ 6 બોલમાં અણનમ 15 રન બનાવ્યા હતા. જેમાં એક ફોર અને એક સિક્સ સામેલ હતી.