ચેન્નઈ સુપર કિંગ્સ પાંચમી વખત આઈપીએલ વિજેતા બન્યું.

સીએસકેએ ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવ્યું.

આ મુકાબલો જોવા બોલીવૂડ એક્ટર વિક્કી કૌશલ અને સારા અલી ખાન પણ આવ્યા હતા

ચેન્નઈની જીત બાદ વિક્કી અને સારા ખુશીથી ઉછળી પડ્યા હતા

વિક્કી અને સારા ચેન્નઈ સુપર કિંગ્સને સપોર્ટ કરતા હતા

વિક્કી કૌશલ આ પહેલા પણ અનેક વખત મેચ જોવા આવ્યો હતો

ચેન્નઈની જીત બાદ ખેલાડીઓની સાથે ફેંસે પણ જશ્ન મનાવ્યો હતો

ચેન્નઈની જીતમાં જાડેજાની મહત્વની ભૂમિકા રહી. તેણે છેલ્લા બોલ પર ફોર મારી જીત અપાવી હતી.

જાડેજાએ 6 બોલમાં અણનમ 15 રન બનાવ્યા હતા. જેમાં એક ફોર અને એક સિક્સ સામેલ હતી.