IPL 2025 માં સૌથી વધુ રન ફટકારનારા 5 બેટ્સમેન, જુઓ



18 વર્ષ બાદ 18મી સિઝનમાં બેંગ્લુરુંએ ટ્રૉફી ઉઠાવી છે



IPL 2025ની ફાઇનલમાં બેંગ્લુરુંની ટક્કર પંજાબ સામે થઇ હતી



1. સાઇ સુદર્શન - 759 રન, 15 મેચ (ગુજરાત ટાઇટન્સ)



2. સૂર્યકુમાર યાદવ - 717 રન, 16 મેચ (મુંબઇ ઇન્ડિયન્સ)



3. વિરાટ કોહલી - 657 રન, 15 મેચ (રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરું)



4. શુભમન ગીલ - 650 રન, 15 મેચ (ગુજરાત ટાઇટન્સ)



5. મિશેલ માર્શ - 627 રન, 13 મેચ (દિલ્હી કેપિટલ્સ)



6. શ્રેયસ અય્યર - 604 રન, 17 મેચ (પંજાબ કિંગ્સ)



all photos@social media