ઈન્ડિયન પ્રિમિયર લીગની એક સીઝનમાં ચીયરલીડર્સ કેટલા રૂપિયાની કમાણી કરી લે છે



ક્રિકેટના મહાકુંભ આઇપીએલનો રોમાંચ હાલમા ચરમસીમાએ છે



આઇપીએલમાં ચીયરલીડર્સ ક્રિકેટની સાથે ગ્લેમરનો તડકો લગાવે છે.



ચાલો જાણીએ આઇપીએલની એક સીઝનમાં કેટલા રૂપિયા કમાઇ લે છે ચીયરલીડર્સ



આઇપીએલમાં ચીયરલીડર્સનું કામ કરનારી મોટાભાગની છોકરીઓ વિદેશની છે



મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ માટે છોકરીઓના પરફોર્મન્સ, ઇન્ટરવ્યૂ અને ઘણીવાર પરીક્ષા આપવી પડે છે.



Iplsn.comના જણાવ્યા અનુસાર, આઇપીએલમાં ચીયરલીડર્સ એક મેચમાં 12,000 રૂપિયાથી 24000 રૂપિયાની કમાણી કરી લે છે.



અનેક ટીમો તેને વધુ રૂપિયા આપે છે તો અનેક ટીમો ઓછા રૂપિયામાં ચીયરલીડર્સ રાખે છે.



એક ટીમ સામાન્ય રીતે 14 લીગ મેચ રમે છે અને પ્લેઓફ સુધી જાય છે તો મેચની સંખ્યા 16-17 થઇ શકે છે



દાખલા તરીકે જો કોઇ ચીયરલીડર્સને એક મેચમાં 10 હજાર મળે છે તો તે એક સીઝનના 1,00,000 રૂપિયાની કમાણી કરે છે.



તમામ તસવીરોઃ સોશિયલ મીડિયા