IPL 2025ની તમામ 10 ટીમનો કેપ્ટન નક્કી, જુઓ લિસ્ટ...



આ વખતે IPL 2025 ની 18મી સિઝન રમાઇ રહી છે



અહીં જુઓ તમામ 10 IPL ટીમોના નવા કેપ્ટન...



1- દિલ્હી કેપિટલ્સ - અક્ષર પટેલ



2- સનરાઇઝર્સ હૈદરાબાદ- પેટ કમિન્સ



3- રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુંરુ - રજત પાટીદાર



4- રાજસ્થાન રૉયલ્સ - સંજૂ સેમસન



5- પંજાબ કિંગ્સ - શ્રેયસ અય્યર



6- લખનઉ સુપર જાયન્ટ્સ - ઋષભ પંત



7- મુંબઇ ઇન્ડિયન્સ - હાર્દિક પંડ્યા



8- કોલકાતા નાઇટ રાઇડર્સ - અજિંક્યે રહાણે



9- ગુજરાત ટાઇટન્સ - શુભમન ગીલ



10- ચેન્નાઇ સુપર કિંગ્સ - ઋતુરાજ ગાયકવાડ



all photos@social media