કોલકાતા નાઇટ રાઇડર્સે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરને 24.75 કરોડમાં કરારબદ્ધ કર્યો. જે આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયન કેપ્ટ અને ઓલરાઉન્ડરને 20.50 કરોડમાં ખરીદ્યો હતો. જે આ હરાજીનો બીજો સૌથી મોંઘો ખેલાડી હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સે ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલને 11.75 કરોડમાં ખરીદ્યો. જે આ હરાજીનો ત્રીજો સૌથી મોંઘો ખેલાડી હતો.

આઈપીએલ હરાજીમાં સૌથી મોંઘા ખેલાડીના લિસ્ટમાં ગુજરાતી ક્રિકેટર હર્ષલ પટેલ ચોથા ક્રમે રહ્યો. પંજાબ કિંગ્સે તેને 11.75 કરોડમાં કરારબદ્ધ કર્યો.

અલઝારી જોસેફ આઈપીએલ હરાજીનો પાંચમો મોંઘો ખેલાડી હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને 11.50 કરોડમાં ખરીદ્યો હતો.

સ્પેંસર જોનસનને ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો. તેના પર 10 કરોડ ખર્ચ કર્યા

સમીર રિઝવી પર ચેન્નાઈ સુપર કિંગ્સે મોટો દાવ લગાવ્યો, તેને 8.40 કરોડમાં ખરીદ્યો

શાહરૂખ ખાનને ગુજરાતે 7.40 કરોડમાં ખરીદ્યો

રાજસ્થાને રોવમેન પોવેલને ખરીદ્યો, તેના પર 7.40 કરોડ ખર્ચ કર્યા

દિલ્હી કેપિટલ્સે કુમાર કુશાગ્રને ખરીદ્યો, તેને 7.20 કરોડ રૂપિયા મળ્યા