ચીયરલીડર્સ વિશ્વના કેટલાય દેશોમાંથી આવે છે. આ ચીયરલીડર્સ ખૂબ સુંદર પણ હોય છે IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદની ચીયરલીડર્સ તેમની સુંદરતાથી કમાલ કરી રહી છે તેની હૉટ તસવીરો હાલમાં ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહી છે હૈદરાબાદની આ ચીયરલીડરનું નામ છે પાઇપર રૉઝ મૉરિસન તેના સોશિયલ મીડિયા અનુસાર, મૉરિસન ન્યૂઝીલેન્ડની છે. મૉરિસન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે તેના ફેન્સ અને ફોલોઅર્સ માટે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે ઈન્સ્ટાગ્રામ પર તેને 20 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તે અવારનવાર પોસ્ટ શેર કરતી રહે છે. તેણી પોતાની સુંદરતાથી દરેકને દિવાના બનાવી રહી છે. તમામ તસવીરોઃ Piper-Rose Morrison