સેક્રેડ ગેમ્સની અભિનેત્રી એલનાઝ નૌરોજી તેની બોલ્ડ અને હોટ સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવે છે. અલનાઝ સોશિયલ મીડિયા પર સિક્રેટ ખોલવામાં પાછી પાની કરતી નથી. અલનાઝ ઈરાનીની છે પરંતુ ભારતની ફિલ્મો-વેબ સિરીઝમાં જોવા મળી છે. પલંગ પર સૂતા સુતા એલનાઝે નૌરોજીએ સફેદ બિકીનીમાં સિઝલિંગ પોઝ આપ્યા. વ્હાઈટ બિકીનીમાં તેની સ્ટાઈલ કોઈના પણ શ્વાસ થંભાવી દે તેવી હતી. અભિનેત્રી સફેદ બિકીનીમાં આકર્ષક લાગી રહી છે. અલનાઝે સફેદ બિકીની સાથે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું હતું. તેના બિકીની લુકને કારણે ટ્રોલીંગનો પણ સામનો કરવો પડે છે. લોકો કહે છે કે, તેઓ ઈસ્લામ ધર્મની છે, તેને આ બધું શોભતું નથી.