પૃથ્વી પર તાજા પાણીનો એકમાત્ર સ્ત્રોત નદીઓ છે



હિંદુ ધર્મમાં નદીઓ માત્ર પાણીનો સ્ત્રોત નથી, પણ આસ્થાનું પ્રતિક પણ છે.



નદીઓ પાણીના જીવ-જંતુઓનું ઘર પણ છે.



નદીઓને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પવિત્ર માનવામાં આવે છે



સનાતન ધર્મમાં નદીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે.



હિંદુ ધર્મ અનુસાર, ગંગા નદી પૃથ્વી પરની સૌથી પવિત્ર નદી છે.



વિશ્વની સૌથી પવિત્ર નદી ગંગા હિમાલય પર્વતમાળામાંથી નીકળે છે.



એવું માનવામાં આવે છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી બધા પાપો ધોવાઇ જાય છે.



તેથી જ ગંગાને સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે.



ગંગાની જેમ યમુનાને પણ ભારતમાં પવિત્ર નદી માનવામાં આવે છે.