કર્ણાટક વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર કનકપુરાથી ચૂંટણી લડ્યા હતા. ડીકે શિવકુમારની કનકપુરા સીટ પરથી જીત થઈ છે તેમણે આશરે 40 હજાર વોટથી જીત હાંસલ કરી છે ડીકે શિવકુમારને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી રહી છે તેમણે દાવો કર્યો હતો પાર્ટી ઓછામાં ઓછી 141 સીટ જીતશે ડીકે શિવકુમાર પાસે 1,414 કરોડ રૂપિયાની સંપત્તિ છે ડીકે શિવકુમાર કનકપુરા સીટથી સતત 8 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે જીત બાદ ડીકે શિવકુમાર ભાવુક પણ થયા હતા તમામ તસવીર સૌજન્યઃ પીટીઆઈ અને સોશિયલ મીડિયા