પહેલા નંબર પર છે Palolem Beach, આ બીચ ગોવામાં છે.
આ બીચ તેની નાઇટ લાઇફ માટે ખુબ જ જાણીતો છે


રાધાનગર બીચ, આ બીચ આંદામાન નિકોબારમાં આવેલો છે
આ બીચની કુદરતી સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે


મમ્મલાપુરમ બીચ, આ બીચ તમિલનાડુમાં છે
આ બીચ પર ઘણીબધી શાંતિ રહે છે


વર્કલા બીચ, આ બીચ કેરળમાં આવેલો છે
આ બીચનુ નામ સ્વચ્છ બીચ ટોપ પર છે


Benaulim બીચ, આ બીચ દક્ષિણ ગોવામાં આવેલો છે
આ બીચ તેની પાર્ટી નાઇટ માટે ખુબ જ જાણીતો છે


Agonda બીચ, આ બીચ દક્ષિણ ગોવામાં એક મોટા ગામમાં આવેલો છે
અહીંનો બીચ સૌથી શાંત અને સુંદર છે


Utorda બીચ, આ બીચ પણ ગોવામાં આવેલો છે
અહીં તમને ઘણી ઓછી ભીડ જોવા મળશે