સોમવારે રાહુલ ગાંધીએ બેંગલુરુમાં બસમાં મુસાફરી કરી

રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ અને વ્યવસાયી મહિલાઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા

વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં રાહુલ ગાંધી

મુસાફરી દરમિયાન બસ ડ્રાઇવર સાથે રાહુલ ગાંધીએ હાથ મિલાવ્યો

રાહુલે વાતચીતનો વીડિયો શેર કર્યો, જેમાં તેણે લખ્યું, કોંગ્રેસનો વાયદો નિભાવીશું

રાહુલે બેંગલુરુમાં ડિલીવરી પાર્ટનર્સ સાથે પણ વાતચીત કરી

વિદ્યાર્થીઓએ પણ રાહુલ ગાંધી સાથે સેલ્ફી લીધી હતી

રાહુલ ગાંધીએ આ વર્કર્સ સાથે મસાલા ઢોંસા ખાધા અને કોફી પણ પીધી



તમામ તસવીર સૌજન્યઃ પીટીઆઈ અને સોશિયલ મીડિયા

Thanks for Reading. UP NEXT

Photos: ભારતના ટૉપ 5 બીચ, જ્યાં વાતાવરણ છે ને છોકરીઓ ફરી છે બિકીનીમાં

View next story