વજન ઘટાડવા માટે રોટલી છોડવી જરૂરી વેઇટ લોસ માટે સંતુલિત આહાર જરૂરી એક્સ્પર્ટ આ મુદ્દે સહમત નથી સાવ રોટલી બંધ કરવાની જરૂર નથી હા, રોટલીની માત્રા ઓછી કરવી જોઇએ ઘઉંની રોટલીના જગ્યાએ ઓપ્શન ચુઝ કરો આપ જુવાર કે મકાઇની રોટલી ખાઇ શકો છો વધુ માત્રામાં ઘઉંની રોટલી ચોક્કસ વેઇટ વધારશે આપ ચણા કે સોયાની રોટલી પણ ખાઇ શકો છો