વધુ પડતું લીંબુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે



આ પીણું એસિડિક છે જે દાંતને નુકસાન પહોંચાડે છે.



પેટમાં ગેસ થાય છે



જો તમને મોઢામાં ચાંદા હોય તો પણ તમારે લીંબુ પાણી ન પીવું જોઈએ.



લીંબુ પાણીથી પણ હાર્ટબર્ન થઈ શકે છે



અલ્સર થઈ શકે છે



વધું પડતં વજન ઘટી જવું



પાચન તંત્રમાં વિક્ષેપ



શરીરમાં આયર્નની ઉણપ



હાડકાં નબળાં પડવાં