વર્ષ 2020માં 20 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો

તે જ વર્ષે સિક્કો ચલણમાં આવ્યો હતો

આ સિક્કો 8,.54 ગ્રામનો છે અને તેની જાડાઈ 27 એમએમ છે

આ સિક્કાને કોપર, ઝિંક અને નિકલથી બનાવવામાં આવ્યો છે

આ સિક્કાની ડિઝાઈન નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇન, અમદાવાદ દ્વારા બનાવવામાં આવી છે

20 રૂપિયાના સિક્કામાં આગળની બાજુ અનાજની સાઇન છે

પાછળની બાજુએ 20 રૂપિયા લખેલું છે

છુટાની માથાકૂટ વચ્ચે હાલ બજારમાં મોટી સંખ્યામાં 20 રૂપિયાનો સિક્કા ફરી રહ્યા છે

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે