ફિલ્મ 'સુસ્વાગતમ ખુશામદીદ'માં પ્રિયંકા સિંહ જોવા મળશે આ ફિલ્મમાં તેની સાથે પુલકિત સમ્રાટ અને ઈસાબેલ કૈફ છે. આ ફિલ્મનું ડિરેક્શન ધીરજ કુમારે કર્યું છે પ્રિયંકા સિંહે કોલેજમાં સ્ટેજ પર અભિનય કર્યો હતો પ્રિયંકા સિંહ બોલિવૂડમાં કરિયર બનાવવા માંગે છે પ્રિયંકા સિંહે તેની પહેલી ફિલ્મ 'કાશી-ઈન સર્ચ ઓફ ગંગા'માં કામ કર્યું હતું. આ ફિલ્મ બદલ પ્રિયંકા સિંહે ઘણી પ્રશંસા મેળવી હતી પ્રિયંકા સિંહ ફિલ્મ 'સુસ્વાગતમ ખુશામદીદ'નું શૂટિંગ પુરુ કર્યું છે. પુલકિત સમ્રાટ આ ફિલ્મમાં હીરો તરીકે જોવા મળશે. All Photo Credit: Instagram