ડોસા હોલિવૂડની પ્રખ્યાત રેપર અને સિંગર છે યુવાનોમાં ડોસાનો ખુબ ક્રેઝ છે ડોસાનું રિયલ નામ Amala Ratna Zandile Dlamini છે ડોસા LAની રહેવાસી છે નાનપણમાં જ ડોસાએ ગાવાની શરૂઆત કરી દીધી હતી ડોસાને પોતાના બોલ્ડ લુક માટે જાણીતી છે સિંગર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ડોસાના ઈન્સ્ટા પર 24 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે દરેક લુકમાં કહેર વર્તાવે છે ડોસા બિકીની લુકમાં જોવા મળી ડોસા (All Photos-Instagram)