લાલ ચમકદાર ગાઉનમાં જાહન્વી કપૂરને જોઇ લોકો દિવાના થયા છે જાહન્વી આ લૂકમાં બોલ્ડ લાગી રહી છે. જાહન્વી કપૂરે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે જાહન્વી કપૂરે અદભૂત ગાઉન વડે પોતાનો મેકઅપ ગ્લોઇંગ રાખ્યો હતો. જાહન્વીએ રેડ ગાઉનમાં અનેક બોલ્ડ પોઝ આપ્યા છે. જાહન્વી કપૂરની તસવીરોને થોડા જ કલાકોમાં હજારો લોકોએ લાઈક કરી છે. જાહન્વીની આ તસવીરો પર સારા અલી ખાને પણ કોમેન્ટ કરી છે. જાહન્વીના લૂકે બધાના દિલ જીતી લીધા છે. જાહન્વી કપૂર પોતાના ફેન્સ માટે તસવીરો પોસ્ટ કરતી રહે છે All Photo Credit: Instagram