Isha Koppikarનો જન્મ મુંબઈમાં કોંકણી પરિવારમાં 19 સપ્ટેમ્બર 1976ના રોજ થયો ઈશાએ પોતાનો અભ્યાસ મુંબઈમાં જ પૂર્ણ કર્યો હતો તેણે પોકેટ મની માટે મોડલિંગ કરવાનું વિચાર્યું હતું. તેણે 1995માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો અને મિસ ટેલેન્ટનો તાજ જીત્યો હતો. પછી તે તમિલ ફિલ્મ ચંદ્રલેખામાં પણ જોવા મળી હતી તેણે વર્ષ 1997 દરમિયાન ફિલ્મ ‘એક થા દિલ’, ‘એક થી ધડકન’થી બોલિવૂડમાં એન્ટ્રી મારી હતી તેણે ફિલ્મ કંપનીના ગીત ‘ખલ્લાસ’થી લોકપ્રિયતા હાંસલ કરી હતી તે છેલ્લે વર્ષ 2011 દરમિયાન બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી હતી. ઈશાની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 44 કરોડ રૂપિયાની માલિક છે. All Photo Credit: Instagram