ક્રિકેટર ઈશાન કિશનનું નામ અદિતી હુંડિયા સાથે જોડવામાં આવે છે અદિતી બહુ જ સુંદર છે ઈશાન કિશન જ્યારે સારૂ રમે ત્યારે તેની પોસ્ટ પર કોમેન્ટ કરતી રહે છે ક્રોપ ટોપમાં અદિતી કોઈ અપ્સરાથી કમ નથી લાગી રહી અદિતીને ક્રોપ ટોપ વધુ સ્ટાઈલિશ અને એટ્રેક્ટિવ બનાવે છે અદિતી અત્યાર સુધીમાં ઘણા બ્યૂટી કોન્ટેસ્ટનો ભાગ રહી ચૂકી છે અદિતી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે રાઉન્ડ નેક વાળું આ ક્રોપ ટોપ અદિતીના લૂકને વધુ સુંદર બનાવે છે આ ક્રોપ ટોપ ખુબ જ સ્ટાઈલીશ છે અદિતીએ પહેરાલા ક્રોપ ટોપને સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે પણ પહેરી શકાય છે