હૉટ એક્ટ્રેસ નરગીસ ફખરીએ શાનદાર ફોટોશૂટથી ફેન્સના ફરી દિલ જીત્યા છે અત્યારે બી-ટાઉનની સુંદર અભિનેત્રીઓમાંની એક છે નરગીસ ફખરી એક્ટ્રેસે હાલમાં જ પરંપરાગત ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ વાયરલ કર્યુ છે તસવીરોમાં નરગીસ હેવી જ્વેલરી સાથે ટ્રેડિશનલ પહેરવેશમાં જોવા મળી રહી છે લૂકને પુરો કરવા કાન, નાક અને હાથમાં હેવી દાગીના પહેરેલા છે નરગીસ ફખરીએ જંગલમાં આ ખાસ ફોટોશૂટ કેપ્ચર કરાવ્યુ છે નરગીસ ફખરીએ રણબીર કપૂર સાથેની ફિલ્મ રોકસ્ટારથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી નરગીસ ફખરીએ વર્ષ 2005માં મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો નરગિસનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો, જ્યારે તે 7 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા નરગીસની માતા મેરી ચેક ખ્રિસ્તી છે અને તેના પિતા મોહમ્મદ ફખરી પાકિસ્તાની છે તમામ તસવીરો નરગીસ ફખરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે