હૉટ એન્ડ બૉલ્ડ ગર્લ શ્રદ્ધા દાસે ફરી એકવાર ફેન્સની વચ્ચે ખાસ તસવીરો શેર કરી છે શ્રદ્ધા દાસે જાબુંડિયા કલરના ડ્રેસમાં ફેન્સના દિલ ધડકાવી દીધા છે શ્રદ્ધા દાસે શૉર્ટ ડ્રેસમાં વિદેશમાં ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે હાલમાં તેનું વિદેશની ગલીઓમાંથી વેસ્ટર્ન હૉટ લૂક વાળુ ફોટોશૂટ સામે આવ્યુ છે લૂકને પુરો કરવા શ્રદ્ધા દાસે ઓપન હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ કર્યો છે શ્રદ્ધા દાસ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે હોટ અને બોલ્ડ અભિનયથી ચાહકોને ઘાયલ કરવા છતાં બોલિવૂડમાં શ્રદ્ધાનો સિક્કો ચાલી શક્યો નહીં શ્રદ્ધા દાસ સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. તેના ચાહકો આ લૂકને પસંદ કરે છે શ્રદ્ધા દાસે પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોનું દિલ જીત્યું છે તમામ તસવીરો શ્રદ્ધા દાસના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે