ટીવીની હૉટ ગર્લ અને 'કુંડળી ભાગ્ય'ની પ્રીતા અરોરા હાલમાં ખુબ જ ચર્ચામાં છે



અત્યારે સાડી છોડીને વિદેશમાં આ અંદાજમાં વેકેશન એન્જૉય કરી રહી છે 'પ્રીતા'



શ્રદ્ધા આર્યા અત્યારે વિદેશની ટૂર પર છે, ત્યાં સ્ટ્રીટ ડાન્સ કરતી નજરે પડી રહી છે



શ્રદ્ધા આર્યાએ એફિલ ટાવરની સામે એક ટેેરેસ પર ખાસ પૉઝ આપ્યા છે



શ્રદ્ધાએ આ દરમિયાન ઠંડીથી બચવા માટે હેવી વિન્ટર કૉટ અને બૂટ એન્ડ ટૉપી કેરી કરી છે



શ્રદ્ધાએ વિદેશમાં રૉમિંગ ખુબ કર્યુ, તેની સાથે તેની એક ફ્રેન્ડ પણ તસવીરોમાં દેખાઇ રહી છે



લોકપ્રિય અભિનેત્રી શ્રદ્ધા આર્યા ટેલિવિઝન જગતમાં ઘણું જાણીતું નામ છે



'કુંડલી ભાગ્ય' અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હાજરી જાળવી રાખી છે



શ્રદ્ધાએ ભારતીય નેવી ઓફિસર રાહુલ નાગલ સાથે લગ્ન કર્યા છે



તમામ તસવીરો શ્રદ્ધા આર્યાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે