બોલિવૂડના ફેમસ એક્ટર જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ ખૂબ જ ગ્લેમરસ છે. સુંદરતામાં તે બોલિવૂડની એક્ટ્રેસને ટક્કર આપે છે કૃષ્ણા શ્રોફ બોલિવૂડથી દૂર રહે છે બોલિવૂડમાં ન હોવા છતાં તે ચર્ચામાં રહેતી હોય છે કૃષ્ણા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે કૃષ્ણા પોતાની શાનદાર તસવીરો પોસ્ટ કરતી રહે છે કૃષ્ણાએ ફરી એકવાર ફોટોશૂટની તસવીરો શેર કરી છે જેકી શ્રોફને પોતાના બાળકોની લાઇફમાં દખલગીરી કરવી પસંદ નથી જેકીએ કહ્યુ હતું કે તેમના બાળકોને સારા-ખરાબની સમજ છે All Photo Credit: Instagram