જ્હાન્વી અને સારા ચેટ શો 'કોફી વિથ કરણ'માં જોવા મળશે. કરણ જોહરના ચેટ શોમાં સારા અને જ્હાન્વી વિશે ઘણા રહસ્યો ખુલશે. ફિલ્મો સિવાય સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર સારા મિત્રો છે. સારા અલી ખાન અને જ્હાન્વીની મિત્રતા ગોવામાં થઈ હતી. સારા અને જ્હાન્વી કોફી વિથ કરણના બીજા એપિસોડમાં જોવા મળશે. સારા-જ્હાન્વી ફરવાના શોખીન છે, બંને એકસાથે વેકેશન પર ગયા છે. સારા જાન્હવી 14 જુલાઈના કોફી વિથ કરણ 7માં જોવા મળશે. ચાહકોએ સારા અને જ્હાન્વીને ફિલ્મોમાં સાથે જોવાની માંગ કરી હતી. સારા અને જ્હાન્વી બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. સારા-જ્હાનવી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.