રૂપાલી ગાંગુલી પોતાની સુંદર તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. રૂપાલીએ ‘અનુપમા’થી ઘરે-ઘરે જાણીતી બની છે રૂપાલીએ ‘અનુપમા’થી ઘરે-ઘરે જાણીતી બની છે તસવીરમાં તે મલ્ટીકલર બ્લેઝરમાં સુંદર લાગી રહી છે રૂપાલી ગાંગુલીની આ સ્ટાઈલના લોકો વખાણ કરી રહ્યા છે. રૂપાલી ગ્લેમરસ અને સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે રૂપાલી ગાંગુલી રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે અનુપમામાં એક સિમ્પલ મહિલાનો રોલ કરી રહી છે. રૂપાલીના ઈન્સ્ટાગ્રામ પર 2.5 મિલિયન ફોલોઅર્સ છે. All Photo Credit: Instagram