બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અંગત લાઇફના કારણે ચર્ચામાં રહે છે હાલમાં તેણી ફિલ્મોથી દૂર છે તે ચાહકો સાથે જોડાઇ રહેવા તસવીરો શેર કરતી રહે છે તે ચાહકો સાથે જોડાઇ રહેવા તસવીરો શેર કરતી રહે છે રિયાએ ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. રિયાએ જાંબલી રંગની શિફોન સાડી પહેરી છે રિયા સાડીમાં ખૂબ સુંદર લાગી રહી છે રિયા તેના બ્લાઉઝની સેમી બેકલેસ ડિઝાઇનને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. રિયાએ અલગ-અલગ સ્ટાઈલમાં ફોટોશૂટ કરાવ્યું છે All Photo Credit: Instagram