જેકલીન ફર્નાન્ડિઝે કેમેરા સામે કિલર પોઝ આપ્યો હતો જેકલીન ફર્નાન્ડીઝની સુંદરતાના લાખો ચાહકો દિવાના છે તેના લેટેસ્ટ ફોટો જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જેકલીન તેના કિલર લુકથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દે છે કેમેરા સામે પોતાની સ્ટાઈલ બતાવી રહી છે જેકલીને કેમેરાની સામે પોતાનું મનમોહક પ્રદર્શન બતાવ્યું આ ફોટોમાં જેકલીન ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે આ ફોટો જોઈને ફેન્સના દિલના ધબકારા વધી ગયા. અભિનેત્રી સાડીમાં કિલર લુક આપતી જોવા મળી હતી અભિનેત્રી ભારતીય લુકમાં કહેર વર્તાવે છે