મથિરા ખાન સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે



મથિરાની બોલ્ડનેસ આગળ ભલભલી હિરોઈનો ફેલ



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે મથિરા



ઈન્સ્ટા પર તેના બે મિલિયનથી વધુ ફોલોઅર્સ છે



પોતાની બોલ્ડ અદાથી લોકોને દિવાના બનાવી દે છે અભિનેત્રી



ટ્રેડિશનલ લુકમાં પણ સુંદર લાગે છે અભિનેત્રી



બિકીનીમાં કહેર વર્તાવી રહી છે અભિનેત્રી



દરિયા કિનારે કુલ અંદાજમાં જોવા મળી મથિરા



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી



(All Photos-Instagram)