બિકીનીમાં સ્ટાઇલિશ પોઝ

અભિનેત્રી દરરોજ પોતાની સ્ટાઈલ બતાવતી જોવા મળે છે

માનુષીએ બિકીનીમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું

અભિનેત્રીનો બિકીની લુક એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો

માનુષીની ગ્લેમરસ સ્ટાઈલ જોવા મળી હતી

ફોટોમાં માનુષી આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

માનુષીએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો

માનુષી છેલ્લે અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજમાં જોવા મળી હતી.

આ ફિલ્મ માનુષીની ડેબ્યુ ફિલ્મ હતી.

માનુષી છિલ્લર આ ફિલ્મમાં સંયોગિતાના પાત્રમાં જોવા મળી હતી