જેકલીન ફર્નાન્ડિસ વેનિસ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી

આ દરમિયાન જેકલીન ફર્નાન્ડિસે જોરદાર પોઝ આપ્યા હતા

જેકલીન ફર્નાન્ડિસ ખૂબ જ સુંદર લાગી રહી છે.

જેકલીન ફર્નાન્ડિસ અવારનવાર પોતાના ફોટા શેર કરતી રહે છે.

ફિલ્મ ફેસ્ટિવલમાં શોર્ટ ડ્રેસ પહેરી પોઝ આપતી જોવા મળી Jacqueline

રેડ કાર્પેટ પર જોવા મળ્યો અભિનેત્રીનો જલવો

અભિનેત્રીની તસલીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી

(All Photo Instagram)