અનુષ્કા સેનને ફરવાનો ખુબ શોખ છે

ઈન્સ્ટાગ્રામ પર તેના વેકેશનની અનોક તસવીરો શેર કરવામાં આવી છે

હાલમાં અનુષ્કા અમેરિકામાં વેકેશન એન્જોય કરી રહી છે

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

બીચ લુકમાં હોટ લાગે છે અભિનેત્રી

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

પોતાની સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે અભિનેત્રી

અભિનેત્રી તેના સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે

(All Photos-Instagram)