દિવ્યાંકા ટીવીની જાણીતી અભિનેત્રી છે

દિવ્યાંકા તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

દિવ્યાંકા વ્હાઈટ ડ્રેસમાં અપ્સરા લાગે છે

સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે

પોતાની સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે અભિનેત્રી

ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી

(All Photo Instagram)