SBI: કસ્ટમર કેર નંબર 18004253800 અને 1800112211 પર મિસ્ડ કોલ કરવો પડશે.



PNB: કસ્ટમર કેર નંબર 18004253800 અને 1800112211 પર મિસ્ડ કોલ કરવો પડશે.



ICICI: બેંક બેલેન્સ જાણવા માટે 9594612612 પર મિસ્ડ કૉલ કરવો પડશે.



HDFC: બેલેન્સ જાણવા માટે ટોલ ફ્રી નંબર 18002703333 પર કૉલ કરવો પડશે.



BOI: બેલેન્સ જાણવા માટે 09015135135 પર કૉલ કરી શકો છો.



Axis: રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 18004195959 પર કૉલ કરીને એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે.