ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે તેના કેટલાક ફોટો શેર કર્યા છે.


આ તસવીરોમાં અભિનેત્રી નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરી રહી છે

નેહા મલિક પૂજા કરતી જોવા મળી રહી છે


નેહા ઘરની બહારની રંગોળી કરતી જોવા મળી


નેહા પિંક આઉટફીટમાં સુંદર લાગી રહી છે


સગુનના ભોજન સાથે જોવા મળી નેહા


માતા સાથે પોઝ આપતી જોવા મળી નેહા


પરિવાર સાથે પૂજા કરતી નેહા મલિક


નેહા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


(All Photo Instagram)