ફિલ્મોની સાથે જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

અભિનેત્રીએ તેના ઇન્સ્ટા પર લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક સાડીમાં જોવા મળી રહી છે

આ તસવીરોમાં તેનો લુક જોઈને ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે.

અભિનેત્રીના કિલર લુક્સે તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે.

આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી છે.

અભિનેત્રીએ કેમેરા સામે વિવિધ પોઝ આપીને લાઈમલાઈટ લૂંટી છે

અભિનેત્રી પોતાના લુકને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.

જાહ્નવી કપૂરના કિલર લુક્સ આ ફોટામાં સુંદરતા વધારવાનું કામ કરી રહ્યા છે.

(All Photo Instagram)