જાહ્નવી કપૂરનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ મિલીના પ્રમોશનમાં વ્યસ્ત છે. જાહ્નવીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જાહ્નવી મલ્ટીકલરના ડ્રેસમાં જોવા મળી જાહ્નવી કપૂર અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી ચાહકો પણ જાહ્નવી કપૂરના આ ગ્લેમરસ અંદાજને પસંદ કરી રહ્યા છે. જાહ્નવી ઘણી વખત સેક્સી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. બેલકેસ ચોલીમાં દેખાઈ હતી જાહ્નવી લાખો ફેન્સના દિલો પર રાજ કરે છે જાહ્નવી જાહ્નવી હવે ફિલ્મ મિલીમાં જોવા મળશે