બૉડીકોન ડ્રેસમાં શનાયા કપૂરનો દિલકશ અંદાજ, જુઓ ફોટા

બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે હાલમાં જ સોશિયલ મીડિયા પર તેના નવા ફોટા શેર કર્યા છે.

શનાયા કપૂરે એકવાર ફરી ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુપર રિવીલિંગ તસનીરો શેર કરીને સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે

તાજેતરની તસવીરોમાં શનાયા કપૂર બ્લેક કલરનો ડીપ નેક ડ્રેસ પહેરેલી જોવા મળે છે. શનાયાના નવા ફોટાને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

હવે તેણીને બૉડીકૉનમાં જોઈ ફેન્સ દીવાના થઈ રહ્યા છે. તેણીના ફોટો પર ફેન્સ કોમેન્ટ્સ કરીને આ શાનદાર લુકના વખાણ કરી રહ્યા છે અને તેણીને સુંદર જણાવી રહ્યા છે

કેટલાક લોકો શનાયાના વખાણ કરતા જોવા મળે છે તો કેટલાક અભિનેતાની પુત્રીને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

શનાયા કપૂરની બોલ્ડ તસવીરો જોઈ ચાહકો દિવાના થયા છે. શનાયા કપૂરે હજુ ભલે બોલિવૂડમાં પોતાના પગ નથી મુક્યો પણ તેણી સોશિયલ મીડિયા ક્વિન છે