એક્ટ્રેસ અમાયરા દસ્તુરની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

અમાયરા દસ્તુર નદીના કિનારે સેક્સી અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

અમાયરા દસ્તુર નદીના કિનારે સફેદ ડ્રેસમાં અપ્સરા લાગી રહી છે

અમાયરા સફેદ હાઈ સ્લિટ ડ્રેસમાં તેના સેક્સી પગને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

અભિનેત્રીએ જોગી, કોઈ જાને ના, મિસ્ટર એક્સ, કુંગ ફૂ યોગા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

અમાયરા દસ્તુર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

અભિનેત્રીએ બોલિવૂડ, સાઉથ અને ટીવી-વેબ સિરીઝમાં કામ કર્યું છે.

અમાયરા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે.

ફેન્સ તેની તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

All Photo Credit: Instagram