બોલિવૂડ અભિનેત્રી શરવરી વાઘ તસવીરોના કારણે ચર્ચામાં આવી છે.

એક ઈવેન્ટ દરમિયાન શરવરી કેસરી બિકીની પહેરીને પહોંચી હતી.

મુંબઈમાં આયોજિત આ ઈવેન્ટને શરવરી હોસ્ટ કરી રહી હતી.

શરવરીએ ઇવેન્ટ માટે ખૂબ જ સિઝલિંગ આઉટફિટ પસંદ કર્યા હતા.

દરમિયાન શરવરી ઓરેન્જ કલરની બિકીનીમાં જોવા મળી હતી.

તેણે બિકીની સાથે દોરડાથી બનેલો સ્કર્ટ પહેર્યો હતો.

આ લુકમાં શરવરી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

શરવરીએ 'બંટી ઔર બબલી 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

તે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન સાથે ઐતિહાસિક ડ્રામા 'મહારાજા'માં જોવા મળશે.

All Photo Credit: Instagram