જાહ્નવી કપૂરની હોટનેસે ઇન્ટરનેટ પર મચાવ્યો હંગામો

ક્યારેક પોતાના અભિનયથી તો ક્યારેક પોતાના બોલ્ડનેસથી અભિનેત્રી જાન્હવી કપૂર ઈન્ટરનેટ પર હંગામો મચાવતી રહે છે.

આ દિવસોમાં તેની આગામી ફિલ્મ બવાલને લઈને ચર્ચામાં છે. વરુણ ધવન સાથેની તેની ફિલ્મ 21 જુલાઈએ રિલીઝ થશે, પરંતુ તે પહેલા જાહ્નવી કપૂરની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

બોલિવૂડની સુંદર અભિનેત્રી જાહ્નવી કપૂર તેના ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી રહે છે.

આ દિવસોમાં જાન્હવી કપૂર તેની આગામી ફિલ્મ બવાલને લઈને ચર્ચામાં છે, જે 21મી જુલાઈએ મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે.