ડાન્સ રિયાલિટી શો Jhalak Dikhla Jaa 10માં માધુરી દીક્ષિત અને નોરા ફતેહી જજ કરી રહ્યા છે

તેઓની સાથે ફિલ્મમેકર કરણ જોહર શોને જજ કરી રહ્યો છે.

ડાન્સ રિયાલિટી શો Jhalak Dikhla Jaa 10 શરૂ થઇ ગયો છે

Jhalak Dikhla Jaaએ પાંચ વર્ષ પછી કમબેક કર્યું છે

આ શોમાં ઘણા સ્ટાર્સ જોવા મળશે

શોના સેટ પરથી માધુરી દીક્ષિત અને નોરા ફતેહીની તસવીરો વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં બંને રેટ્રો લુકમાં જોવા મળી રહ્યા છે.

માધુરી દીક્ષિત લાલ સાડીમાં ખૂબસૂરત લાગી રહી હતી

નોરા પણ સાડીમાં જોવા મળી હતી.

All Photo Credit: Instagram