ટીવી એક્ટ્રેસ મૌની રોય ફિલ્મફેર એવોર્ડ્સમાં બોલ્ડ લૂકમાં પહોંચી હતી.

તેના લૂકની સૌ કોઇએ પ્રશંસા કરી હતી.

મૌની રોયે આ એવોર્ડ ફંક્શનની તસવીરો શેર કરી છે.

તસવીરોમાં તે રેડ કલરના ડીપનેક થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં સુંદર લાગી રહી હતી

તેની સ્ટાઇલ જોઇને ફેન્સ ક્રેઝી થયા હતા.

મૌની રોયે કેમેરા સામે અનેક પોઝ આપ્યા હતા.

મૌની રોય તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી

આ તસવીરો શેર કરતાં મૌની રોયે કેપ્શનમાં લખ્યુ- ફિલ્મફેર 2022.

મૌની રોય ટૂંક સમયમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે.

All Photo Credit: Instagram