એક્ટ્રેસ રાધિકા મદાન આજે બોલિવૂડ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી રહી છે.

હાલમાં અભિનેત્રીના બિકીની ફોટોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

તેણે 2014માં ટીવી શો 'મેરી આશિકી તુમ સે હૈ'થી કરિયરની શરૂઆત કરી હતી.

રાધિકા મદાન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

રાધિકાએ લાલ બિકીનીમાં પોતાનો ફોટો શેર કર્યો છે.

રાધિકા મદાને ફિલ્મ 'પટાખા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

રાધિકા 'અંગ્રેજી મીડિયા', 'શિદ્દત', 'મોનિકા ઓ માય ડાર્લિંગ' ફિલ્મોમાં જોવા મળી છે.

ફિલ્મો સિવાય રાધિકા મદન વેબ સિરીઝમાં પણ જોવા મળી ચૂકી છે.

‘Ray' અને 'ફીલ્સ લાઇક ઇશ્ક' તેની લોકપ્રિય વેબ સિરીઝ રહી છે.

All Photo Credit: Instagram