બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘Jawan’ થિયેટર્સમાં રીલિઝ થઇ છે

આ ફિલ્મમાં શાહરૂખની 19 વર્ષ નાની એક્ટ્રેસે તેની માતાની ભૂમિકા ભજવી છે

આ એક્ટ્રેસ લોકપ્રિય ટીવી અભિનેત્રી રિદ્ધિ ડોગરા છે

આ ફિલ્મમાં રિદ્ધિ ડોગરાએ શાહરૂખની માતાની ભૂમિકા નિભાવી છે

રિદ્ધિ ડોગરા ટીવી જગતનો જાણીતો ચહેરો છે

અગાઉ ઘણી હિટ ટીવી સિરિયલો અને લોકપ્રિય વેબ સિરીઝમાં પણ જોવા મળી છે

રિદ્ધિ ટીવી એક્ટર રાકેશ બાપટની પૂર્વ પત્ની છે.

બંનેએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા.

વર્ષ 2019માં બંનેના છૂટાછેડા થઈ ગયા.

All Photo Credit: Instagram