જયા કિશોરી દેશની જાણીતી કથાવાચક છે
બાળપણથી જ જયાનું મન શ્રીકૃષ્ણ ભક્તિમાં લાગેલું હતું
તાજેતરમાં જયાએ સુખી જીવનના 6 મંત્રો આપ્યા છે
ધીરજ બનાવી રાખો
જીવનને હંમેશા સુંદર જ રહેવા દો
જીવનને ઈચ્છાઓ દ્વારા બરબાદ ન કરો
નાની નાની વાતોમાં પણ ખુશ રહો
સૌનું સારું વિચારો
જીવનમાં હંમેશા સારું કામ કરો