12 એપ્રિલે એમપીના સીએમ શિવરાજ બાગેશ્વર ધામના દરબારમાં પહોંચ્યા વિદિશા જિલ્લામાં શ્રીમદ્ર ભાગવત કથાના આયોજનમાં તેઓ સામેલ થયા આ પહેલા પણ અનેક નેતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મળી ચૂક્યા છે સીએમ શિવરાજે પણ રામભજન લલકાર્યુ હતું બાગેશ્વર ધામે ટ્વિટર પર આ તસવીરો શેર કરી છે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સીએમ શિવરાજનું સ્વાગત કર્યુ હતું ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે ધીરેન્દ્ર શાસ્ત્રી ચિઠ્ઠી જોઈને પરેશાની દૂર કરતા હોવાનો દાવો કરે છે બાગેશ્વર ધામના લાખો ભક્ત છે તમામ તસવીર સૌજન્યઃ @bageshwardham ટ્વિટર