જ્યારે જેનિફર વિંગેટે કરી ગોવાની રાતની વાત


લગ્ન 2012માં કરણ સિંહ ગ્રોવર સાથે થયા હતા


જેનિફરના લગ્નના નિર્ણયથી પરિવાર નારાજ હતો


2014માં 2 વર્ષ બાદ જ બંનેના ડિવોર્સ થઇ ગયા


જેનીએ એક ઇન્ટરવ્યુમાં આ વિશે કરી વાત


જેનીફર લોકડાઉનમાં પેરેન્ટસ સાથે હતી


2 મહિના પેરેન્ટસ સાથે ગોવના ઘરમાં રહી


આ સમયે તેને પેરેન્ટસ સાથે ખૂબ ડ્રિન્ક કર્યું


એ રાતે ફર્સ્ટ્રેશન બધું જ બહાર આવી ગયું