કંગના હંમેશા પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે



હાલમાં જ કંગના એરપોર્ટ પર જોવા મળી હતી



કંગના રનૌત એરપોર્ટ પર સાડી લૂકમાં જોવા મળી



કંગના સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



કંગનાએ લૂક પૂર્ણ કરવા બ્લેક ચશ્મા પણ પહેર્યા હતા



કંગનાના નવા લૂકે ચાહકોનું ધ્યાન ખેંચ્યુ હતુ



અભિનેત્રીએ એરપોર્ટ લૂકમાં ખૂબ જ સુંદર લાગી



કંગનાની તસવીરો જોરદાર વાયરલ થઈ છે



ચાહકો તેના નવા લૂકને પસંદ કરી રહ્યા છે