શ્રીલીલા દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગની ટોચની અભિનેત્રીઓમાંની એક છે

2022માં તે રવિ તેજા સાથે સુપરહિટ ફિલ્મ ધમાકામાં જાવા મળી હતી

શ્રીલીલાએ 2019માં ફિલ્મ કિસથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું

આ ફિલ્મ માટે તેણે સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ જીત્યો હતો

સાઉથ સિનેમાની અભિનેત્રીઓની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે

નયનથારા હોય કે રશ્મિકા મંદન્ના, સોશિયલ મીડિયા પર ચાહકોની કોઈ કમી નથી.

આ દિવસોમાં એક બીજી અભિનેત્રી છે જેનું નામ દરેકના હોઠ પર છે

આ અભિનેત્રીનું નામ છે શ્રીલીલા

22 વર્ષની શ્રીલીલા સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાની એક છે

(All Photo Instagram)